1 min read
52 words

#Weather #BBC
બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશર એરિયાની અસરથી ગુજરાતમાં 12 સપ્ટેમ્બરથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં 13 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધશે. આ સિસ્ટમની અસર 17 સપ્ટેમ્બર સુધી રહેવાની ધારણા છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે.
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati