Gujarat Monsoon: બંગાળની ખાડીમાં સિસ્ટમ, વાવાઝોડું બનવાની શક્યતા અને ગુજરાત પર શું થશે અસર?

1 min read

52 words

Gujarat Monsoon: બંગાળની ખાડીમાં સિસ્ટમ, વાવાઝોડું બનવાની શક્યતા અને ગુજરાત પર શું થશે અસર?
Spread the love

1 min read

52 words

0
(0)
Gujarat Monsoon: બંગાળની ખાડીમાં સિસ્ટમ, વાવાઝોડું બનવાની શક્યતા અને ગુજરાત પર શું થશે અસર?



#Weather #BBC

ગુજરાતમાં તાજેતરમાં પડેલા વરસાદ બાદ હજી પણ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ચાલુ રહેવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગામી બે દિવસ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આ સાથે જ પશ્ચિમ રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ છે અને આગામી દિવસોમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાંથી પણ ચોમાસું વિદાય લઈ શકે છે.

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo

તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

How useful was this content?

Click on a star to rate it!

Average rating 0 / 5. Vote count: 0

No votes so far! Be the first to rate this content.

We are sorry that this content was not useful for you!

Let us improve this content!

Tell us how we can improve this content?

error: Content is protected !!